ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ Updated: Thu, 3 Sep 2020 (18:58 IST) google-news પતિ 15 દિવસ માટે બેંગકોક ગયો પત્નીએ મેસેજ કર્યો - તમે જે વસ્તુ ત્યા ખરીદી શકો છો ... હુ એ વસ્તુ અહી દાનમાં આપી શકુ છુ.. પતિ એ જ રાતની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો