શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (14:04 IST)

BOX OFFICE:બે સુપર સ્ટાર્સ 100 કરોડ કલેકશન અને સુપરહિટ ફિલ્મ

આ શુક્રવારે ત્રણ ફિલ્મો રિલીજ થઈ રહી છે. શ્રદ્ધા કપૂરની હસીના સંજય દત્તની ભૂમિ અને રાજકુમાર રાવની ન્યૂટન. અમે અહીં ભૂમિ અને હસીનાની વાત કરી રહ્યા છે. કોઈ શંકા નહી કે બન્ને ફિલ્મો ખૂબ જુદા છે. 
કહેવું ખોટું હશે કે જેટલી મુખ્ય સંજય દત્ત માટે ભૂમિ છે એટલી જ મુખ્ય શ્રદ્ધા કપૂર માટે "હસીના"ની સફળતા છે. ભૂમિ સંજય દત્તની કમબેક ફિલ્મ છે. જ્યારે શ્રદ્ધાની પાછલી ફિલ્મ ખૂબ ફ્લાપ રહી છે. પણ બન્ને જ સિતારો માતે આ ફિલ્મો હિટ હોવું જરૂરી છે. 
 
ટ્રેડ પંડિતની માનીએ તો ભૂમિને 4-5 કરોડ સુધીની ઓપનિંગ મળી શકે છે. જ્યારે શ્રદ્ધા કપૂરની ફિલ્મને 3-4 કરોડની શરૂઆત મળી શકે છે. તેમજ ન્યૂટન વર્ડ ઑફ માઉથ પર નિર્ભર કરે છે. અહીં જાણો બન્ને ફિલ્મોનું કેવું રહેશે બૉક્સ ઑફિસ અત્યારે ઓપનિંગ ફિલ્મની ઓપનિંગ એવરેજ રહેશે.