બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 8 મે 2020 (10:57 IST)

Hindu Dharm - શુક્રવારે કરશો ગોળનો આ ઉપાય તો બની જશો કરોડપતિ

લોકો અનેક પ્રકારના દાન કરે છે કેટલાક દાન એવા છે  જે આ સમયે કરો તો તેનુ અભિષ્ટ ફળ મળે છે. 
 
તેનામાંથી એક છે ગોળ. આમ તો ગાય દાનનું મહત્વ  સૌથી વધારે છે, કારણકે ગાય-દાનથી દરેક રીતની સુખ સંપત્તિ મળે છે. પણ દરેક ગાય દાન કરી શકતા નથી. તેથી ગોળ દાન કરવો જોઈએ. શુક્રવાર આમ તો લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. 
 
 
 
 
આ દિવસે ગોળ દાન કરવામાં આવે તો પિત્તર ખૂબ  ખુશ થાય છે અને દરિદ્રતા નાશ થવાનો આશીર્વાદ આપે છે. ધનની ઉણપ ક્યારેય નહી અનુભવાય.