શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 14 મે 2017 (13:01 IST)

Sridevi એ શા માટે ઠુકરાવી બાહુબલી 2

બહુ ઓછા લોકો જાણે છે કે નિર્દેશક એસએસ રાજામૌલીએ જ્યારે બાહુબલી બનાવાનો ફેસલો કર્યું તો ફિલ્મના ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા શિવાગામી માટે તેમના મગજમાં શ્રીદેવીનો જ નામ આવ્યું હતું.. શિવાગામી આ ફિલમાં સૌથી સશ્ક્ત ભૂમિકમાંથી એક છે. 
 
જ્યારે તેણે શ્રીદેવીને રોલ ઑફર કર્યું તો શ્રીદેવીને ભૂમિકા પસંદ આવી. વાત ફીસ સુધી પહોંચી તો શ્રીદેવીએ  છહ કરોડ રૂપિયા માંગ્યા. પહેલાથી જ મોંઘી ફિલ્મ બનાવી રહ્યા રાજામૌલી કલાકારોને વધારે રકમ આપવાના મૂડમાં નહી હતા. પછી છહ કરોડ રૂપિયાની રકમ તો બહુ વધારે થઈ જાય છે. પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ જેવી વર્તમાન સ્ટારને પણ નહી મળે. 
 
રાજામૌલી શ્રીદેવી ને ફીસ ઓછી કરવાનું કીધું પણ શ્રીદેવી તૈયાર નહી થઈ. આખેર શ્રીદેવીને લેવાવો ઈરાદો રાજામૌલીને મૂકવું પડ્યું. તેને રમ્યા કૃષ્ણનને આ રોલ ઑફર કીધું. રામ્યા અભિનયની સાથે આ ભૂમિકા ભજવીમ રામ્યાને તેના માટે અઢી કરોદ રૂપિયા જ લીધા હવે બાહુબલી ભારતીય સિનેમાની સૌથે વધારે આવક કરતી ફિલ્મ બની ગઈ છે. કદાચ શ્રીદેવી પશતાવી રહી હશે.