શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Salman પિતા બનવા ઇચ્છે છે

લગ્ન કર્યા વગર પાપા બનાવા ઈચ્છે છે સલમાન 
 
બૉલીવુડ સ્ટાર સલમાન ખાન  પણ કરન જોહરની રાહ પર ચાલી શકે છે. તમારા ટીવી શો બિગ બૉસના પહેલા તેને તેમના ફેંસને આ કહીને ખુશી આપી કે એ પિતા બનાવાના વિચારી રહ્યા છે. સલમાન એક ઈંટરવ્યૂહમાં કહ્યું કે તેને બાળકોથી બહુ લાગણી છે અને એ વગર લગ્ન કર્યા પિતા બનવા ઈચ્છે છે. સલમાનએ ઈંટરવ્યૂહમાં કહ્યું " મારા પેરેંટ્સ ઈચ્છે છે કે હું લગ્ન કરી સેટલ થઈ જાઉ પણ હું પિતા બનવા ઈચ્છું છું અને હોઈ શકે કે વગર લગ્ન કર્યા હું સિગલ ફાદર બની જાઉ. 
 
50 ઉમર પાર કરી લીધેલ આ બૉલીવુડ અભિનેતાએ સિંગલ ફાદર બનવાની ઈચ્છા જાહેર કરી. અત્યારે સલમા ટાઈગર જિંદા છે ની શૂંતિંગ પણ કરી રહ્યા છે