સોમવાર, 5 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:29 IST)

Tiger Zinda hai -નો ટ્રેલર રિવ્યૂ

tiger zinda hai -trailer review
ક્રિસમસ પર રીલીજ થનારી ફિલ્મ ટાઈગર જિંદા હૈનો ટ્રેલર રજૂ થઈ ગયું છે. ટાઈગર જિંદા હૈના ટ્રેનરએ પૂરી સ્ટોરીને જણાવી દીધું છે કે ઈરાકમાં ફંસાયેલી નર્સોને બચાવવાનો મિશન ટાઈગરને મળે છે. બધી રમત આ વાત પર નિર્ભર છે. કે ટાઈગર આ મિશનને અંજામ કેવી રીતે આપે છે. શું આ મિશનમાં રોમાંચ હશે. આ નિર્દ્શકના પ્રસ્તુતિકરણ પર નિર્ભર કરે છે. 
ટ્રેલર ધમાકેદાર છે. ફિલ્મો જોવા દર્શક જઈ રહ્યા છે. તેને પહેલાથી જ માનસિક રૂપથી તૈયાર કરે છે. ટાઈગર જિંદા હૈ નો ટ્રેલર પહેલીવારમાં જ પ્રભાવિત કરે છે.