બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Updated : મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (12:47 IST)

Travel Destination List - 2017માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી..તમે પણ જઈ શકો છો

2017 થોડાક જ દિવસમાં સમાપ્ત થવાનુ છે અને આ ક્રમમાં ગૂગલ  (Google)એ વર્ષ 2017ની ટ્રેંડિંગ ટ્રેવલ ડેસ્ટિનેશન (Travel Destination)ની યાદી રજુ કરી છે. ગૂગલ પર સૌથી વધુ ફરવા માટે કયા સ્થાનની સર્ચ પર આવી છે. આ વિશે ગૂગલે પોતાની રિપોર્ટ રજુ કરી છે. 
 
ગૂગલની રજુ રિપોર્ટમાં દુનિયાના ટોપ સ્થાનુ નામ રજુ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ દર વર્ષે મોસ્ટ પૉપુલર ટ્રેવલ ડેસ્ટિનેશનની લિસ્ટ રજુ કરે છે. જાણો આ વર્ષે કયા સ્થાનને આ લિસ્ટમાં સ્થાન મળ્યુ છે. 
 
અન્ય શહેરોના સ્થાનને જોવા માટે જુઓ આગળ 
 
 

બાર્સિલોના - સ્પેનમાં આવેલ બાર્સિલોનાને ગૂગલની લિસ્ટમાં બીજા નંબર પર મુકવામાં આવ્યુ છે.  આને  લાસ વેગાસ પછી સૌથી વધુ ગૂગલ કરવામાં આવ્યુ છે.  આ શહેર ટૂરિઝમ અને ફુટબોલ માટે ફેમસ છે. આ ઉપરાંત અહી અનેક હેરિટેઝ સાઈસ્ટસ પણ છે. 

માયટલ બીચ...સાઉથ કૈરોલિના - બાર્સિલોના પછી માયટલ બીચનુ નામ છે. આ યૂનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનુ સૌથી સુંદર સમુદ્રી વિસ્તારમાંથી એક છે.  માયટલ બીચ પર અનેક રેસ્ટોરેંટ છે. જ્યા શહેરની ફેમસ અને સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. 
 
 

એસપેન, કોલોરાડો - માયટલ બીચ પછી એસપેન ચોથા નંબર પર છે. અમેરિકાનુ આ શહેર રૉકી પર્વત પર આવેલુ છે.  આ સ્થાન સ્કાઈકિંગને કારણે સૌથી વધુ ફેમસ અને અમેરિકાના સૌથી મોંધા સ્થાનમાંથી એક છે. 


 
માલદીવ 
 
માલદીવને પણ લોકોએ સર્ચ કરીને ગૂગલના ટોપ 10 લિસ્ટમાં સામેલ કર્યુ છે.  આ સ્થાન સ્કૂબા ડાઈવિંગ, અંડરવોટર ફોટોગ્રાફી, સ્નોર્કલિંગ, સબમૈરિન, સર્ફિંગ અને વ્હેલ-ડાલ્ફિન માટે ફેમસ છે. 
 
 


પુંટા કાના - પુંટા કાનાને લોકોએ ખૂબ વધુ ગૂગલ કર્યુ છે.  આ સ્થાન વોટર સ્પોર્ટ્સ અને બોટ્સ પાર્ટીઝ માટે પણ ફેમસ છે. 
લાસ વેગાસ, નેવાદા - આ લિસ્ટમાં લાસ વેગાસ ટૉપ પર છે.  યૂનાઈટેડ સ્ટેટનુ સૌથી જાણીતુ શહેર તમામ કસીનો અને ક્લબ્સ માટે ફેમસ છે.  સૌથી ફેમસ કસીનો હોટલ લાસ વેગાસ બોલિવાર્ડ અહી છે. ફરવા બાબતે આ શહેર ખૂબ જ સુંદર છે.