Daily Horoscope
✕

કમલ હસનના ઘરમાં લાગી આગ...સુરક્ષિત બચાવવા માટે સ્ટાફનો માન્યો આભાર

Updated: શનિવાર, 8 એપ્રિલ 2017 (11:16 IST)
સાઉથ ફિલ્મોથી લઈને બોલીવુડમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા કમલ હાસન સાથે શનિવારે એક મોટી દુર્ઘટના થતા ટળી.  આ ઘટનાની માહિતી કમલ હસને પોતાના ટ્વિટર એકાઉંટ પર આપી. કમલ હાસને લખ્યુ કે મારા સ્ટાફનો આભાર. મારા ઘરમાં આગ લાગી ગઈ હતી. ફેફસા સુધી ધુમાડો પહોંચી ગયો હતો. હુ બચવા માટે ત્રીજા માળ પર ચઢી ગયો. હવે હુ સુરક્ષિત છુ. શુભ રાત્રિ. ત્યારબાદ કમલ હસને એક વધુ ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુ, "મને પ્રેમ આપવા અને મારી ચિંતા કરવા માટે બધાને મારો પ્રેમ." ઉલ્લેખનીય છે કે આ ઘટના કમલ હસન સાથે તેમના ચેન્નઈ ઘરમાં ઘટી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

શિયાળામાં બનાવો બાજરીની 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ, જાણો સરળ રેસિપી

મેથી બટાકાનું શાક

સોનાના ઘરેણાને નુકશાન થયા વગર ઘરે કેવી રીતે સાફ કરવા ? જાણો સહેલી રીત

સવારે ઉઠ્યા પછી કરો આ 2 કામ, શરીર થશે ડિટોક્સ, પાચનથી લઈને આરોગ્યને મળી શકે છે અનેક ફાયદા

આગળનો લેખ
Show comments