suvichar
✕

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

Updated: મંગળવાર, 10 નવેમ્બર 2026 (09:11 IST)
Kareena Kapoor Royal Look for Diwali
બોલીવુડની બેબો, કરીના કપૂર ખાન, એ પોતાના દિવાળી લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણીએ ફરી એકવાર 200 વર્ષ જૂના પટૌડી એસ્ટેટના શાહી અંદાજનું પ્રદર્શન કર્યું. અભિનેત્રીએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તો ચાલો, પટૌડી એસ્ટેટના શાહી અંદાજ પર એક નજર કરીએ.
  ALSO READ: આંધ્રપ્રદેશના ડિપ્ટી CM પવન કલ્યાણ અને તેમની પત્ની અન્ના કોનિડેલાએ છૂટાછેડાનું કર્યું એલાન, બોલ્યા- અમે સારા મિત્રો બનીને રહીશું
 
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર દિવાળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે. તેણે સૈફ અલી ખાન અને તેમના બે બાળકો, તૈમૂર જેહ સાથેના તાજા ફોટા શેર કર્યા છે. તેનો દેખાવ જોતા જ રહી જશો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

 
કરીના કપૂર શાહી અને નવાબોના અવતારમાં જોવા મળી. તે સુંદર શેમ્પેઇન બેજ કાફ્તાન અને મેચિંગ પાઘડીમાં જોવા મળી હતી. ફોટામાં તે કોઈ મહારાણીથી ઓછી નહોતી લાગતી. આ પોશાક ડિઝાઇનર પુનિત બાલાના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
 
બોલિવૂડની બેબોનો દેખાવ બે સદીઓના ઇતિહાસ અને શાહી વારસાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. તેના ફેસ્ટીવલ લુકે આ દિવાળીને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવી દીધી.
 
એટલું જ નહીં, કરીનાના લુકની ખાસ વાત એ હતી કે તે સૈફ અલી ખાનના પરિવારના વારસા સાથે જોડાયેલો હતો. તેણીએ માથા પર કલગી સાથે પાઘડી પહેરી હતી, જે 200 વર્ષ જૂની અને એક સમયે ભોપાલના નવાબની હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

 
બીજી બાજુ  ફોટામાં કરીના ભોપાલની બેગમનો 30 કેરેટનો કિંમતી નીલમણિ(એમરાલ્ડ)નો હાર પહેરેલી દેખાય છે.
 
ફોટામાં, સૈફ અલી ખાન, કરીના સાથે, કાળા કુર્તા પાયજામામાં શાહી લાગતો હતો.  તેનો લુક પણ જોવાલાયક છે.
ALSO READ: વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?
 
ફોટામાં તૈમૂર અને જેહના ગજબનું ટ્રાન્ફોર્મેશન જોવા મળ્યું.  બંને શાહી અંદાજમાં કમાલના લાગી રહયા છે 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

આગળનો લેખ
Show comments