Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેવૉચના પહેલા જુઓ પ્રિયંકા ચોપડાનો સિજલિંગ અવતાર

Updated: રવિવાર, 14 મે 2017 (12:21 IST)
પ્રિયંકા ચોપડાના ફેંસ તેમની પહેલી હૉલીવુડ મૂવી "બેવૉચ " નો ઈંતજાર કરી રહ્યા છે જે બે જૂનને પ્રદર્શિત થશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિજલિંગ અવતારમાં નજર આવી છે. ફિલ્મના પહેલા જ પ્રિયંકા  "બેવૉચ "વાળા લુકમાં નકર આવી છે. એ ફિલ્મના પ્રમોશન માટે મિયામી પહોંચી. સમુદ્રને જોઈ એ પોતાને રોકી નહી શકી.  તેમની મિત્ર એડ્રિયાના લિનાની સાથે પ્રિયંકાએ તેમની પરફેક્ટ બિકની બૉડીના પ્રદર્શન કર્યા. તેમના આ ફોટા સોશલ મીદિયા પર વાયરલ થઈ રહ્યા છે.(બધા ફોતા ઈંસ્ટાગ્રામથી) 
પ્રિયંકાનો સૌથી ગ્લેમરસ અને સેક્સી અદા ત્યારે જોવા મળી જ્યારે એ સમુદ્રમાં ઉતરી ગઈ 
 
પ્રિયંકા નીલી બિકનીમાં હતી અને તેને બ્રાઉન શર્ટથી તેમને ઢાંકીને રાખ્યું હતું. 
 
પ્રિયંકાની મિત્ર એડ્રિયાના મોનોક્રોમ-ટૂ-પીસમાં જોવાઈ હતી. રેડ લિપસ્ટીક અને ઈયરિંગસએ તેને તેમના ગ્લેમરને વધારી લીધું.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ