Daily Horoscope
✕

હવે સલમાન-કટરીના બંધાયા એક નવા બંધનમા !

Updated: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (15:09 IST)
બોલીવુડ સ્ટાર્સ સલમાન ખાન અને કેટરીના કૈફનો અફેયર અને બ્રેકઅપ સૌથી હોટ અફેયર્સ અને બ્રેકઅપસમાંથી એક રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સલમાન અને કટરીનાના બ્રેકઅપ પછી પણ બંને એકબીજાના નિકટ છે.  આ વાત ખુદ કટરીનાએ પોતે કહી છે.  હવે બંને યે સાથે કામ કરવુ છોડ્યુ નથી અને બંને ટાઈગર જિંદા હૈ માં સાથે જોવા મળવાના છે. 
 
'ટાઈગર જિંદા હૈ'  ફિલ્મ એક થા ટાઈગરની સિકવલ છે. 
 
સમાચાર મુજબ એક એડ સ્પલૈશ માટે બનાવવામાં આવી છે. આ એડમાં બંને એક ગાઠ જોડીને બંધનમાં બંધાય ગયા. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

આગળનો લેખ
Show comments