Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુઓ કેવા જોવાવા લાગ્યા છે સલમાન ખાન, સામે આવી એવી ફોટા, જોતા જ બધા હેરાન

મંગળવાર, 16 એપ્રિલ 2019 (09:16 IST)
બોલીવુડના સુલ્તાન સલમાન ખાન દરેક વર્ષની રીતે આ વર્ષે પણ તેમની બહુપ્રતીક્ષિત ફિલ્મ ભારતની સાથે દર્શકોની ઈદમાંક હાર ચાંદ લગાવશે ફિલ્મનો એક બીજું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટર પોતે સલમાનખાન તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી શેયર કર્યું છે. 
 
આ પોસ્ટરમાં સલમાન 60 વર્ષના માણસની રીતે જોવાઈ રહ્યા છે. જેના વાળ અને દાઢી બન્ને સફેદ છે. આ પોસ્ટરને શેયર કરતા સલમાનએ લખ્યું. આ ફોટામાં જેટલા મારા માથા અને દાઢીમાં સફેદ વાળ છે તેનાથી વધારે રંગીન મારું જીવન રહ્યું છે. 
ફિલ્મ ભારતમાં સલમાન કુળ છ લુક હશે અને સૂત્રો મુજબ ફિલ્મની રીલીજથી પહેલા આ લુક્સ એક એક પોસ્ટરની શકલમાં સામે આવશે. ફિલ્મ ભાઅત દેશના વહેચણીથી લઈને અત્યાર સુધીની કહાણી જે ભૂમિકાથી પડદા પર જોવાઈ છે. તેનો નામ ભારત છે અને આ રોલ સલમાન ખાનએ કર્યું છે. 
ફિલ્મ ભારતમાં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ, દિશા પાટની, જેકી શ્રાફ, સુનીલ ગ્રોવર છે. ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગમાં સલમાન 20 વર્ષના પણ જોવાશે. 
 
ભારત 5 જૂનને રીલીજ થશે. ફિલ્મ ભારતની શૂટિંગ ખત્મ થઈ ગઈ છે. અને આ દિવસો સલમાન તેમની આવતી ફિલ્મ દબંગની શૂટિંગમાં વ્યસ્ત છે. દબંગ પછે સલમાન ખાન આલિયા ભટ્ટની સાથે સંજય લીલા ભંસાલીની ફિલ્મી ઈંશાઅલ્લાહ શરૂ કરશે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

ચોકોબાર આઈસ્ક્રીમ

આગળનો લેખ
Show comments