Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શાહિદની પત્ની મીરાથી પૂછાયું બેડમાં ફેવરેટ પોજીશન .. શર્માવી ગયા શાહિદ

Updated: ગુરુવાર, 22 માર્ચ 2018 (12:10 IST)
મીરા રાજપૂત બૉલીવુડથી કોઈ સંબંધ નહી રાખતી અને એ શાહિદ કપૂરથી બહુ જ નાની છે. પણ પ્રેમ કોઈ બંધનને નહી માનતું અને આ જ ઉદાહરણ છે આ સ્વીટ કપલ. શાહિદ જેટલા ફેમસ છે તેટલો જ મીરા ફેમસ થવું ઓછું પસંદ કરે છે. પણ હવે બન્ને ઘણા ઈવેંટ્સમાં સાથે  નજર આવે છે અને લેક્મે ફેશન વીકમાં પણ બન્ને સાથે પહેલીવાર રેમ્પ પર વોક કર્યા હતા. 
 
તે સિવાય મીરા એક ચેટ શોમાં પણ શામેલ થઈ હતી. જ્યાં તેણે ઘણા સવાલોના સમજદારીથી જવાબ આપ્યા. અત્યારે જ એ નેહા ધૂપિયાના શો વીએફેફ વિદ યોગમાં શાહિદ ની સાથે શામેળ થઈ અને ઘણા મુદ્દા પર ખુલીને વાત કરી. 
 
નેહાએ શાહિદ અને મીરાથી ઘણા મજેદાર સવાલ કર્યા અને બધાને ત્યાં ખૂબ મસ્તી પણ કરી હતી. શોના સ્કેરી સ્પાઈસ સેગ્મેંતમાં નેહાએ મીરાથી બેડ પર ફેવરેટ પોજિશન વિશે પૂછાયું . આ સવાલમાં મીરા તો નહી પણ શાહિદ જરૂર શર્માવી ગયા. 
 
શાહિદ ઈચ્છતા હતા કે મીરા આ સવાલનો જવાબ ન આપે. તેના પર મીરા એ કહ્યું કે શાહિદ કંટ્રોલ કરે છે એ મને જણાવે છે કે શું કરવું છે શું નથી. 

તે પહેલા પણ શાહિદ અને મીરાની સેક્સલાઈફની વાત કરન જોહરના શોમાં આવી ગઈ છે. શોમાં શાહિદને જણાવ્યું કે મીરા નેચલર કિસર છે. તેણે આ પણ જણાવ્યું એ લોકોના વચ્ચે પણ એ પ્રેમથી રહે છે જેના કારણે એ પબ્લિક અફેકશન બની જાય છે. એ એકબીજાના હાથ નહી છોડી શકતા. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments