Webdunia - Bharat's app for daily news and videos

Install App

દારૂ પીતા જોવાયા સૈફ અલી ખાનનો દીકરો લોકો એ કહ્યું થોડી તો શરમ કરો...

Published: સોમવાર, 18 જૂન 2018 (18:01 IST)
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો 17 વર્ષીય દીકરો ઈબ્રાહિમ આ દિવસો તેમના એક ફોટાના કારણે ચર્ચામાં છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 
 
ઈબ્રાહિમએ ફોટા શેયર કર્યું છે જેમાં એ સ્વિમિંગ પુલમાં છે. તેમના હાથમાં બિયર છે. આ ફોટા લોકોને પસંદ નથી આવી. તેને ઈબ્રાહિમને ટ્રોલ કર્યું છે/ 
 
ઈબ્રાહિમની મોટી બેમ સારા અલી ખાન બૉલીવુડમાં પ્રવેશી ગઈ છે. અત્યારે એ કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મો કરી રહી છે. ઈબ્રાહિમએ ત્યારે કોઈ સંકેત નહી આપ્યા કે એ ફિલ્મોમાં આવવા ઈચ્છે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments