ટ્યૂબલાઈયથી પણ વધારે ખરાબ હાલતમાં "રેસ 3"

Last Modified શુક્રવાર, 15 જૂન 2018 (16:05 IST)
સલમાન ખાનની ફિલ્મ રેસ 3 આજે એટલે કે 15મી જોનને રિલીજ થઈ ગઈ છે. સૂત્રો મુજબ દુનિયાભરમા% ફિલ્મના ટિકિટની એડવાંસ બુકિંગ થઈ ગઈ હતી. ક્રિટિક્સએ અ6દાજો લગાવ્યો હતો કે આ ફિલ્મ પહેલા જ દિવસે 35 કરોડની કમાણી કરશે.

તેને સલમાનની સૌથી વધું કમાણી કરતી ફિલ્મ માની રહ્યું હતું. પણ દર્શકોઈ
ફિલ્મ જોયા પછી ઉદાસ થઈ ગયા છે. તેને નિર્સ્શા થઈ છે. ક્રિટીક્સનો કહેવું છે કે સલમાન એક સુપરહિટ ફ્રેચાઈજીના સાથે ન્યાય નહી શક્યા.

આ ફિલ્મ આ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હૈદરાબાદ અને દિલ્હીમાં મોટા પાયે રિલિઝ કરવામાં આવી છે. તરણ આદર્શએ તેમની સમીક્ષામાં લખ્યું હતું, 'દરેક ચમકતી વસ્તુ સોનું નહી હોય" રેમો ડીસૂજાએ સોનેરી તક ગુમાવી દીધું. તેમણે રેસ 3 બે સ્ટાર્સ આપ્યા છે.

એક યુઝરે સોશિયલ મીડિયા પર 'રેસ 3' વિશે લખ્યું હતું, 'મૂવી જોયા બાદ, મારા માથામાં પીડા થવા લાગી અને હું સીટ પરથી પડી ગયો. હું આ ફિલ્મ મેકર્સ પર કેસ કરીશ. જેને આટલી ખરાબ સામગ્રીને પ્રોત્સાહન આપ્યું. '
એક યુઝરએ લખ્યું હતું કે, "સલમાન ખાને ફિલ્મમાં ડાયલોગ બોલ્યો છે. - બેવકૂફી કા કોઈ ઈલાજ નહી. તે તેમના માટે છે જે ફિલ્મ જોવા જઈ રહ્યા છે.

આ ફિલ્મ ઇદના પ્રસંગે રિલિઝ કરવામાં આવે છે, તેથી 100 કરોડ રૂપિયા પ્રથમ સપ્તાહમાં કમાવી શકાય છે.


આ પણ વાંચો :