Last Updated:
બુધવાર, 13 જૂન 2018 (14:07 IST)
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની આજે 25 વર્ષની થઈ ગઈ છે. ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશામાં પાટની ઘણીવાર તેમની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં 'બાગી 2' રિલીજ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું ક્લેકશાન કરર્યું બાગી 2 પછી દિશાની કિસ્મત ચમકી તેને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરવાનો અસવર મળ્યું. આજે દિશાનો જન્મદિવસ છે. જન્મદિવસ પર, તેમને સંબંધિત રસપ્રદ વતોં વિશે જાણો.