સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (00:05 IST)

મોનાલિસાના ઝુમ્મા ભાભીના વીડિયોએ મચાવી ધૂમ

ભોજપુરી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ મોનાલિસાએ એક બંગાળી વેબસીરીજ કરી છે જેમાં તેણે ઝુમ્મા ભાભીની ભૂમિકા ભજવી છે. આ ઝુમ્મા ભાભીના ઠુમકાથી યુવાઓના દિલો પર વિજળી ગિરે છે. 
 
ઝુમ્મા ભાભીના રૂપમાં મોનાલિસાના ફોટા અને વીડિયો પહેલા જ વાયરલ થઈ ગયા છે અને પસંદ પણ કર્યા છે. હવે એક વીડિયો પણ ધૂમ મચાવી રહ્યું છે. 
તેમાં એ સફેદ સાડી પહેરી હૉટ નજર આવી રહી છે. એ ટ્રેનથી ઉતરીને વરસાદમાં ડાંસ કરે રહી છે. છોકરાઓ તેના આ અંદાજને જોઈ હેરાન રહી જાય છે. આ વીડિયોમાં મોનાલિસાના મૂવ્સને પસંદ કરાઈ રહ્યું છે.