શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated : શુક્રવાર, 19 જૂન 2020 (15:55 IST)

Father's Day-પાપા સલીમના આ મેસેજથી ભાવુક થઈ ગયા સલમાન

તાજેતરમાં ટીવી પર શો દસ કા દમ દર્શકોને સારું રિસ્પાંસ મળી રહ્યું છે. શો અને સલમાન ખાન બંનેને ફેન્સનો ખૂબ  પ્રેમ મળી રહ્યું છે. છે. 17 જૂન ફાધર ડે Father's Day પર, ભાઇજાનના પિતા સલિમ ખાને પણ સલમાનને પ્રેમભર્યા સંદેશો મોકલ્યો હતો, જેને સાંભળી સલમાન ભાવુક થઈ ગયા.
 
વાસ્તવમાં, 17 જૂને, સલમાન ખાનના દસ કા દમના નિર્માતાઓએ પિતા સલીમ ખાનથી વિનંતી કરી હતી કે એ તેમના દિકરા સલમાનને દિવસના પ્રસંગે સંદેશ મોકલે. સલીમ પુત્ર સલમાનને સંદેશ આપતા તેમણે કહ્યું, 'પિતા અને પુત્ર વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરી શકતા નથી. હું માત્ર સલમાનને આ જ દુઆ આપીશ કે ઈસ્વર તેને માન અને સ્વાસ્થ્ય આપે, બાકિ પૈસા તો અમે પોતે કમાઇશું' સલીમના સંદેશા જોતાં, સલમાન ભાવનાત્મક બની ગયા હતા અને આંખો ભીની થઈ ગઈ હતી. સલમાનને આ જોઈને, તે સ્પષ્ટ થઈ શકે છે કે તેમના પિતા વિશે તેના મનમાં શું ચાલી રહ્યું છે.