મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2020 (12:39 IST)

સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો નિધન, પરિવારમાં શોક છવાયું

પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં નિધન થઈ ગયું. ફેફસાંમાં થયા ઈંફેકશના કારણે તેમનો નિધન થયુ છે. 
 
કોરોના વાયરસના સમયમાં સલમાન ખાનના પરિવાર માટે આ ધક્કો આપતી ખબર છે. સલમાન ખાનએ પોતે અબ્દુલ્લાહની સાથે ફોટા શેયર કરીને લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ. 
 
મળી ખબરો મુજબ અબ્દુલ્લાહની મોત ફેફસાંમાં થયા ઈંફેકશનના કારણે મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં ભરતી હતા અને તેમનો નિધન થઈ ગયુ. તેને ઘણી વાર સલમાનના કેટલાક વીડિયોજમાં જોવાયુ હતું. ફિલ્મ ઈંડસ્ટ્રીથી નહી હતા. અબ્દુલ્લાહને પણ સલમાનની રીતે હમેશા ફિટ રહેવાની હેબિટ હતી. 
ડેજી શાહએ પણ અબદુલ્લાહને શ્રદ્ધાજલિ આપતા ફોટા શેયર કરી લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ મિત્ર