ખુલાસો થયું, કોરોના વાયરસથી પાર પાડવા અનુષ્કા અને વિરાટએ આપ્યા આટલા કરોડ

Last Updated: સોમવાર, 30 માર્ચ 2020 (18:02 IST)
PM relief fund virat and anushka donate
કેયર્સ ફંડમાં મદદની અપીલ કરી હતી. જે પછી દેશભરથી બધા ક્ષેત્રની મોટી હસ્તીઓ આગળ આવી અને તેમનો તેમનો યોગદાન આપ્યુ. આ કડીમં દેશના પાવરફુલ કપલ કહેવાતા અનુષકા શર્મા અને વિરાટ કોહલીએ રાહત કોષમાં દાન કર્યુ.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. અનુષ્કાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી મે અને વિરાટ પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષને આપણું સમર્થન આપી રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને જોઈને અમરું દિલ તૂટી ગયુ છે. આ ફાળાના

પાછળ અમારું એક જ લક્ષ્ય છે તેમનો દુખ કેટલા હદ સુધી ઓછું થાય. પણ તેને આ નહી જણાવ્યુ કે કેટલી રાશિ આપી છે પણ હવે તેનો ખુલાસો થઈ ગયુ છે.
વેબસાઈટ આઉટલુક ઈંડિયા મુજબ અનુષ્કા અને વિરાટએ એક નેજીકીએ જણાવ્યુ કે બન્નેએ ત્રણ કરોડ દાન આપ્યા છે. આ રાશિ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર રાહત કોષ માટે છે.


આ પણ વાંચો :