Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉર્વશી રોતેલાની બોલ્ડ બિકની ફોટા થઈ વાયરલ, માલદીવમાં કરી રહી છે વેકેશન એંજાય

શુક્રવાર, 5 જૂન 2020 (15:13 IST)
બૉલીવુડ એકટ્રેસ રોતેલા ફિલ્મોથી વધારે તેમની ફોટાને લઈને ચર્ચામાં રહે છે. તે આ દિવસો માલદીવમાં વેકેશન એંજાય કરી રહી છે. 
તાજેતરમાં જ ઉર્વશી રોતેલા તેમના ઈંસ્ટાગ્રામથી એક ફોટા શેયર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં ઉર્વશી સમુદ્ર કાંઠે બ્લૂ કલરની બિકની પહેલા મસ્તી કરતી નજર આવી રહી છે. 
 
આ ફોટાની સાથે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યુ. પાછળથી કે આગળ થી  માલદીવનો પાણી મને હમેશા ચમકીલો મળે છે. સ્વર્ગથી થોડા સમયની રજા પર 
 
આ ફોટામાં ઉર્વશી રોતેલા ખૂબ બોલ્ડ નજર આવી રહી છે. તેમનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર કોઈથી છિપાયુ નથી. એકટ્રેસ ફિલ્મોમાં તો બ્લ્ડ કેરેકટર્સ પ્લે કરે જ છે. તેની સાથે તે રિયલ લાઈફમાં પણ ખૂબ બોલ્ડ છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

આગળનો લેખ
Show comments