મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (15:04 IST)

પિંક કલરની બિકનીમાં ઉર્વશી રોતેલાએ કહેર મચાવ્યુ કર્યુ પોતાના વખાણ

ઉર્વશી રોતેલાએ તાજેતરમાં એક ફોટા તેમના ઑફિશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યુ છે. પિંક કલરની બિકની, વાળમાં ફૂલ અને આંખ પર કાળા ચશ્મામાં તે ગજબની સુંદર નજર આવી રહી છે. 
 
સાથે તેને પોતાના વખાણ કરી નાખ્યા છે કે તુમ જેસી ઔરત બહુત કમ હોતી હૈ/ ભૂલો મત કિ તુમ કિતની અનોખી હો. 
લૉકડાઉન પીરિયડના સમયે ઉર્વશી સતત તેમની હૉટ ફોટા પોસ્ટ કરી રહી છે. ક્યારે જિમમાં, ક્યારે અવાર્ડ સભારંભમાં તો ક્યારે સમુદ્ર કાંઠે તેમના ગ્લેમરસ અને હૉટ ફોટાને ખૂબ પસંદ કરાઈ રહ્યા છે અને ફોટાને મળતા લાઈક્સ આ વાતની સાક્ષી છે. 
Photo: Instagram