Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીની ઉણપથી બચાવે છે ગોળ, જાણો બાળકોને ગોળ ખવડાવવાના ફાયદા

Updated: સોમવાર, 5 જુલાઈ 2021 (13:39 IST)
- ગોળમાં આયરન વધારે માત્રામાં હોય છે. તેનો સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બનવામાં મદદ મળે છે. તેથી બાળકને આયરન ડેફિશિયંસી એનીલિયા થવાનો ખતરો ઓછું રહે છે. 
- તેનો સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત હોય છે. તેમજ ઘણા બાળકોને હમેશા કબ્જની ફરિયાદ રહે છે. તેથી કબ્જની સમસ્યાથી રાહત અપવવામની સાથે પાચનથી સંકળાયેલી બીજી સમસ્યાઓથી પણ બચાવી રાખે છે. 
- પોષક તત્વ, એંટી ઑક્સીડેંટસ અને ઔષધીય ગુણોથી ભરપૂર ગોળનો સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્ર હોય છે. તેથી શરદી -ખાંસી  વગેરે મોસમી રોગોથી બચાવ રહે છે. 
- એક્સપર્ટસ મુજબ દરરોજ ગોળનો એક ટુકડો ખાવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નિકળવામાં મદદ મળે છે. 
- ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર ગોળ લીવરની સફાઈ કરી તેને ચુસ્ત રાખવામાં કારગર ગણાયુ છે. 
- ગોળમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન વગેરે પોષક તત્વ હોય છે. તેથી તેનો સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. 
- તેમાં જિંક અને એંટી ઑક્સીડેંટસ હોય છે. તેથી ગોળનો સેવન કરવાથી ફ્રી રેડિકલથી કોશિકાઓને હાનિ થવાથી બચાવ રહે છે.   

વધુ જુઓ..

વંદે ભારત ટ્રેન ડ્રાઈવર કેટલી કમાણી કરે છે અને તેમની પસંદગી કેવી રીતે થાય છે તે જાણો.

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 બાળકોના જીવ લીધા છે. ચાંદીપુરા વાયરસ, તેના લક્ષણો અને તેનાથી બચવા માટેની રીતો વિશે જાણો

તમારા પતિ આવ્યા છે બહાર... ફરીદાબાદમાં પતિનુ નામ લઈને ટીચરને બોલાવી અને કરી નાખી હત્યા

આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદ... IMD એ ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે, જેમાં વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Kashmir Cloudburst: કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો, 2 લોકોના મોત; સેંકડો લોકોને બચાવાયા

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments