Daily Horoscope
✕

પ્ર અક્ષરથી બાળકોના નામ

Updated: સોમવાર, 17 માર્ચ 2025 (11:50 IST)
Pr baby names in gujarati- દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકનું નામ માત્ર સારું જ ન લાગે પણ તેનો અનોખો અર્થ પણ હોય. હિંદુ ધર્મમાં બાળકોના નામ વેદ, પુરાણ અને શાસ્ત્રોના આધારે રાખવામાં આવે છે.
આ ધર્મમાં દરેક નામનો અર્થ છે.
 
જો તમે પણ તમારી રાજકુમારી માટે અનોખું હિંદુ નામ શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે પ્ર (PR) અક્ષરથી શરૂ થતા છોકરા - છોકરીઓના નામોની ખાસ યાદી લાવ્યા છીએ. આ સૂચિમાંથી, તમે તમારી ફક્ત સારું નામ જ નહીં આપી શકો, પરંતુ તેનો અર્થ પણ સમજી શકો છો.
 
છોકરાઓના નામ 
પ્રણવ - પક્ષી 
પ્રેમ - પ્યાર સ્નેહ
પ્રતાપ ગૌરવ; ઉત્સાહ; શક્તિ
પ્રતીક પ્રતીક
પ્રથમ - પહેલો 
પ્રદીપ 
પ્રથમેશ-  પહેલો 
પ્રાકૃત પ્રકૃતિ; ઉદાર; પ્રાકૃતિક
પ્રાકૃતિ ઉત્પત્તિ; પ્રકૃતિ; બ્રહ્મ અથવા પરમ આત્માનું માનવકરણ
પ્રાણ જીવનનો શ્વાસ; જીવન; આત્મા; ઊર્જા; શક્તિ; બ્રહ્મા અને વિષ્ણુનું બીજું નામ
પ્રાણ આંતરિક મન; આત્મા
પ્રનાદ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનું બીજું નામ; જીવન આપનાર
પ્રનક જીવિત; જીવન આપનાર
પ્રયાસ 
પ્રાંજલ
પ્રહન તે વ્યક્તિ જે ખૂબ જ દયાળુ અને ઉદાર છે
પ્રગીત 
પ્રાંશુ ઉચ્ચ; જીવનના દેવી; શકિતશાળી
પ્રગટ પ્રગટ કરવું; પ્રકાશિત
પ્રગતિશ ભગવાન શિવ
પ્રગ્નીત

 
છોકરીઓના નામ 
પ્રતિજ્ઞા - વચન 
પ્રતિક્ષા - ઈંતજાર 
પ્રતિભા - ટેલેંટ- હુનર 
પ્રાકૃતિ 
પ્રક્રતિ - નેચર 
પ્રાંજલ
 
 
 

વધુ જુઓ..

સુરતના ઉદ્યોગપતિએ દિવાળી પર કર્મચારીઓને 1 લાખ રૂપિયાનું બોનસ આપ્યું, થાળીમાં શણગારેલી રોકડ રકમનું વિતરણ કર્યું

દિવાળીની રાત્રે દેશભરમાં આગ લાગી હતી, જેમાં મધ્યપ્રદેશ, દિલ્હી, યુપી અને બિહાર સહિત અનેક વિસ્તારોમાં ભીષણ આગ લાગી હતી.

જાપાનમાં ભૂકંપના આંચકાથી ભય ફેલાયો હતો, રિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતા, બારીઓ તૂટી ગઈ અને 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

ડોનાલ્ડ ટ્રમ્પનો અસામાન્ય નિર્ણય: તેમણે ડાના વ્હાઇટને UFC ચાઇના માટે પ્રેસ સેક્રેટરીનું પદ ઓફર કર્યું. જાણો શા માટે.

ન્યુઝીલેન્ડનો ઘરઆંગણે પરાજય, ભારતના હાથ આ વર્ષે 11 મી હાર સાથે શરમજનક રેકોર્ડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 નવેમ્બર, 2026

ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

Diwali 2026: દિવાળીના આ 21 સરળ ઉપાય અજમાવો, માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે માન્યતા

Diwali 2026 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

આગળનો લેખ
Show comments