Daily Horoscope
✕

Working Woman છો તો આ રીતે બાળકના નજીક રહો..

Updated: બુધવાર, 4 માર્ચ 2020 (18:09 IST)
સ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો છો. પણ તમે 
કામના તનાવના કારણે પરેશાન છો તો બાળકોથી પણ દૂરી થઈ જાય છે. તો કેટલાક સમાર્ટ ટીપ્સ તમાર કામમાં આવી શકે છે જે બાળકની સાથે તમારા સંબંધોના પહેલાથી પણ વધારે મજબૂત બનાવી નાખશે. 
1. બાળકોથા કરો દિવસભરની વાત
રાત્રે તમારી પાસે પરિવારની સાથે સમય પસાર કરવાનો સારો અવસર હોય છે. ડિનરના સમયે પતિ અને બાળકોને સાથે ભોજન કરાવો. દિવસ ભરની વાતો
પરિવારની સાથે શેયર કરો અને તેમની વાતો તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. સાંભળો. તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. 

2. કામમાં લો બાળકોની મદદ 
બાળકો બહુ ખુશ હોય છે જયારે તેનાથી કોઈ વાત માટે મદદ માંગે છે. કયારે ક્યારે બાળકને તમારી મદદ કરવા માટે કહો જે કે ભોજન બનીને તૈયાર છે તો તેને ડાઈલિંગ પર સજાવા માટે કહી શકો છો. તેની પસંદની ડિશ બનાવી રહી છો તો તેને પિરસવા માટે મદદ લઈ શકાય છે. 
3. મસ્તી પણ જરૂરી 
બાળકોને નજીક આવવા તેની સાથે પોતે પણ બાળક બનવું પડે છે. તને પરિવારની સાથે કેટલાક એવા ગેમ્સ રમી શકો છો જેને બાળક પૂરી રીતે એંજ્વાય કરે અને તેને શીખવા માટે પણ મળે. જેમ કે હૉટ સીટ અને બીજા ઘણા સહી જવાબ પર તેને શૉપિંગ કે પિકનિકનો ગિફ્ટ પણ આપી શકાય છે. 
 

વધુ જુઓ..

'સુપર અલ નીનો' ભારત સહિત વિશ્વમાં તીવ્ર ગરમી લાવશે તેવી શક્યતા સાથે, 350,000 લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

MLC નુ કામ શુ હોય છે, આની ચૂંટણી કેવી રીતે થાય છે ? વિધાન સભ્યને કેટલી મળે છે સેલેરી ?

અંડમાન અને નિકોબાર ટાપુઓ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે બામ્બૂ ફ્લેટથી 218 કિમી દૂરના વિસ્તારો હચમચી ગયા

નસીરુદ્દીન શાહના વીડિયો પર રાજકીય હોબાળો - રિજિજુએ કહ્યું - હું તેમનો આદર કરતો હતો, પરંતુ તે ખતરનાક શહેરી માનસિકતા ધરાવતો નક્સલી છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

આગળનો લેખ
Show comments