Daily Horoscope
✕

નીમચમાં ગર્લફ્રેન્ડ પર છેતરપિંડીનો આરોપ લગાવીને 7 વાર ચાકૂ માર્યો, વીડિયો થયો વાયરલ

Updated: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (18:09 IST)
મધ્યપ્રદેશના નીમચમાં, બુધવારે બપોરે, એક યુવા કોંગ્રેસી નેતાએ તેની ગર્લફ્રેન્ડ પર છેતરપિંડીનો આરોપ લગાવીને દિવસના પ્રકાશમાં છરી વડે સાત વાર કર્યા. મહિલાને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
 
ઘટનાના વીડિયોમાં પીડિતા લોહીથી લથપથ જોઈ શકાય છે જ્યારે આરોપી તેના પર છેતરપિંડીનો આરોપ લગાવતો રહ્યો. વીડિયોમાં આરોપીને કહેતા સાંભળી શકાય છે કે, "તેણે મારી સાથે છેતરપિંડી કરી છે. આ છોકરીઓને માત્ર પૈસા જોઈએ છે. તારે કેટલા બોયફ્રેન્ડ છે? અયાન, રેયાન, આઝાદ, હર્ષિત."

<

#Neemuch: Tasleem (19) was stabbed 8 time by her ex classmate Kuldeep Verma (23) alleging betrayal in full public view on a road in MP's Neemuch town on Wednesday afternoon.

Kuldeep Verma said to be a teacher at a private school was screaming that he had avenged his 'betrayal'… pic.twitter.com/D11NRM3r0C

— Saba Khan (@ItsKhan_Saba) August 1, 2024 >
 
રિપોર્ટ અનુસાર, માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોહીથી લથપથ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. રિપોર્ટ અનુસાર, મહિલાના પરિવારજનો તેને જિલ્લા હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ 23 વર્ષીય કુલદીપ વર્મા તરીકે થઈ છે. 

વધુ જુઓ..

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments