- એક ચમચી ગુલાબજળ, 100 ગ્રામ સફરજનનો રસ બંનેને સરખા ભાગે ભેળવીને શ્યામ ત્વચા પર લગાવો. આ પ્રસાધન નિયમિત રૂપે લગાવવાથી શ્યામ તેમજ ઘઉંવર્ણો રંફ સાફ થઈને એકદમ ગોરો બની જશે. - બે ચમચી જૈતુનનું તેલ 100 ગ્રામ છીણેલ કાકડીમાં ભેળવીને અઠવાડિયામાં એક વખત આખા શરીર પર લગાવો. આનાથી શ્યામ...