Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deep Clean: ત્વચાને ડીપ ક્લીન કરાવવા માટે અસસરદાર છે આ ટ્રીટમેંટ તરત જ ચમકી ઉઠશે ત્વચા

મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (10:44 IST)
સુંદર ત્વચા મેળવવા માટે અમે કઈક ન કઈક કરે છે. તેના માટેની સાચી રીતથી સ્કિન કેયર રૂટીન કરવુ અને ગંદા પોર્સને સમય- સમય પર સાફ કરવુ પણ ખૂબ જરૂરી હોય છે. બદલતા બ્યુટી ટ્રેંડસમાં આજકાલ બાહરી કેમિકલ વાળા ઘણા પ્રોડ્ક્ટસ તમને મળી જસે પણ તમે તમારી સ્કિનના મુજબ પણ નેચરલ વસ્તુઓ વાપરી શકો છો. 
 
પોર્સને સાફ કરવા માટે અને તમારા ચહેરાની ચમક પાછી લાવવા માટે, તમે ઘરે ઉપલબ્ધ વસ્તુઓ વડે તમારી ત્વચાને ડીપ ક્લીન કરી શકો છો. ચાલો જાણીએ ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી અને ત્વચા માટે આ વસ્તુઓના ફાયદા વિશે જણાવીએ-
 
ત્વચાને ડીપ ક્લીન કરવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ?
દહીં
કાકડી
ચણાનો લોટ
 
ચહેરા પર કાકડી લગાવવાથી શું ફાયદા થાય છે?
કાકડીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચાને ભેજ આપવામાં મદદ કરે છે.
તેમાં રહેલા તત્વોનો ઉપયોગ ત્વચાને ડીપ ક્લીન કરવા માટે થાય છે.
કાકડીમાં રહેલા મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ તત્વો ચહેરા પરના છિદ્રોના કદને વધતા અટકાવવામાં મદદ કરે છે.
 
ચણાનો લોટ ચહેરા પર લગાવવાથી શું થાય છે?
ચણાના લોટમાં રહેલા ગુણો ત્વચા પરની ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે.
ચણાનો લોટ કોઈપણ પ્રકારના સ્કિન ઈન્ફેક્શનને રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.

વધુ જુઓ..

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો! સેન્સેક્સ 964 પોઈન્ટ વધ્યો, અને નિફ્ટી પણ 261 પોઈન્ટ વધ્યો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

આગળનો લેખ
Show comments