Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબસૂરત ત્વચાનું રહસ્ય છે પપૈયું

Updated: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (16:59 IST)
આપણે આપણા ચહેરાને સુંદર બનાવવા માટે કેટલાયે પ્રકારની કાળજી લઈએ છીએ. જેમાં પાર્લરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઘરે બેસીને પોતાની ત્વચમાં નિખાર લાવવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ છે. પપૈયુ પાચનક્રિયાને સારી રાખવાની સાથે સાથે ચહેરાને પણ ડાઘ રહિત બનાવે છે. 

- જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય તો કાકડી, પપૈયું અને ટામેટાના રસને બરાબર માત્રામાં લઈને ચહેરા પર લેપ કરો.

- આ લેપ સુકાઈ જાય ત્યારે ચહેરા પર બીજી વખત લેપ કરો. આ રીતે સુકાઈ જવા પર ત્રણથી ચાર વખત ચહેરા પર લેપ કરતાં રહો.

- ચહેરા પર લેપ કર્યા બાદ વીસ મિનિટ રહેવા દઈને ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ લો. સાત થી આઠ દિવસ સુધી સતત આ પ્રક્રિયા કરો તમારા ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે અને ત્વચા એકદમ નીખરી ઉઠશે.

વધુ જુઓ..

આઉટ થયા પછી યશસ્વી જયસ્વાલ ગુસ્સે ભરાયો અને શ્રીલંકાના બોલર તરફથી સેન્ડઓફ મળ્યા બાદ મેદાન પર ભારે હોબાળો મચી ગયો

અમદાવાદના રામોલમાં રૂ. 4.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો

હિમાચલમાં ચોમાસાએ તબાહી મચાવી, ૧૪૯ રસ્તા બંધ, અત્યાર સુધીમાં ૨૨૪ લોકોના મોત, રાજ્યને ૧,૧૨૧ કરોડ રૂપિયાનું નુકસાન

સિંગાપોર જતું માલવાહક જહાજ ઓડિશાના પારાદીપ કિનારે બંગાળની ખાડીમાં ડૂબી ગયું

જાપાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, ૨૦ ઘાયલ, એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોને અસર; પીએમએ ટાસ્ક ફોર્સ બનાવી

વધુ જુઓ..

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

આગળનો લેખ
Show comments