Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skin Care- સ્કીન કેર માટે અજમાવો આ ટીપ્સ

Updated: રવિવાર, 26 જૂન 2022 (12:16 IST)
ડ્રાઈ સ્કિન Dry Skin  - જેમકે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ મૌસમમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ નમી મળશે.
 
ઑયલી સ્કિન Oily Skin - ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાડો. પેક સૂક્યા પછી એન હૂંફાણા પાણીથી ધોઈ લો. એનાથી એક્સ્ટ્રા ઑયલ ગાયબ થશે અને ચેહરાને ફેશનેસ મળશે.
 
. ટેન સ્કિન Tan skin - જો ધૂપ
કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બૉડી પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. એવા થોડા દિવસ સતત કરનો તમને અંતર જોવાશે.
 
ખીલવાળી સ્કિન(Pimple Skin)  ખીલથી પરેશન છો તો ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો અને અંતર જુઓ. તમે પેસ્ટમાં ચપટી હળદર પણ નાખી શકો છો. આ સિવાય બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ખીલથી રાહત મળે છે.

વધુ જુઓ..

લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા થઈ. તેજસ્વી સૂર્યાએ કહ્યું, "લાંબા સમય પછી, શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરવામાં આવી રહ્યા છે."

શુ હાર્દિક પડ્યા છોડી દેશે મુંબઈ ઈંડિયંસનો સાથ, આઈપીએલ 2027 ના પહેલા ડીલની ચર્ચા વાયરલ

જાપાનમાં આજે શક્તિશાળી ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા, સુનામીની ચેતવણી જારી

AMCનું કડક વલણ: EWS અને LIG આવાસ ગેરકાયદે ભાડે આપશો તો 90 દિવસ માટે થશે સીલ

ખાનગી શાળાઓની મનમાની પર લગામ: પ્રિ-સ્કૂલ સર્ટિફિકેટ વગર પણ બાળકને ધોરણ-1 માં પ્રવેશ મળશે

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

Guru Purnima 2026: 56 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, 6 રાશિઓનો થશે પ્રોગ્રેસ

ગુરૂ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરૂ બૃહસ્પતિ, ઉચ્ચ રાશિમાં રહીને ચમકાવશે કરિયર

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

આગળનો લેખ
Show comments