Daily Horoscope
✕

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

Updated: શુક્રવાર, 6 માર્ચ 2026 (14:04 IST)
Vicks for beauty - ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા પણ આ સત્ય છે વિક્સને પિંપલ્સ પર લગાવવાથી તમે રાતભરમાં જ તેનાથી છુટકારો મેળવી શકો છો. પિંપલ્સથી છુટકારો મેળવવાના આ સૌથી સારી રીત છે. 
 
કેવી રીતે વાપરીએ 
તેને વાપરવા માટે તમને માત્ર એક રૂ અને વિક્સ વેપોરબની જરૂર છે. રૂ પર થોડી વિક્સ લગાવીને પિમ્પલ્સ પર લગાવો. આ ટ્રીટમેન્ટની અસર થોડા દિવસોમાં તમારા ચહેરા પર જોવા મળશે.
 
વિક્સ પિમ્પલ્સ, ડાઘ અને બ્લેકહેડ્સ માટે ફાયદાકારક છે અને ત્વચા પર ઇજાઓ અથવા કટ માટે દવા તરીકે પણ વપરાય છે. અસરગ્રસ્ત વિસ્તાર પર વિક્સ લગાવવાથી ચેપ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. શિયાળામાં હાથ-પગ ફાટવાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા વિક્સને હીલ્સ પર ઘસો, કોટનના મોજાં પહેરો અને સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો.

વધુ જુઓ..

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વાયબ્રન્ટ ગુજરાત 2027 હેઠળ જયપુર રોડ શોમાં રોકાણકારો ઉત્સાહિત

શુ છે ઈસ્લામી કાયદા નો 'તાજીર' નિયમ ? જેના હેઠળ મક્કાની મસ્જિદમાં 'અનૈતિક કૃત્ય' પર 2 બાંગ્લાદેશીઓને મળી મોતની સજા !

વધુ જુઓ..

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

Dhan Varsha Potli Vidhi- દિવાળી પર ધન લક્ષ્મી પોટલી કેવી રીતે બનાવવી?

ધનવંતરી ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments