1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

હર્બલ ટીપ્સ

હર્બલ ટીપ્સ
- મુલતાની માટીમાં બે-ત્રણ ચમચી નીંબુનો રસ નાખી તે પેસ્ટને વાળમાં અડધો કલાક સુધી લગાવી રાખો પછી વાળને ધોઈ લો, હવે અડધી ચમચી નીંબુનો રસ લઈને ધોએલા વાળ પર લગાવી દો. તમારા વાળમાં ચમક આવશે.

- વાળને લાંબા અને જાડા બનાવવા હોય તો રોજ રાતે સુતા પહેલા તેલને સાધારણ ગરમ કરીને આંગળીના પોરો વડે વાળની ત્વચા પર હલકી હલકી માલિશ કરવી જોઈએ.

- હાથ ખુરદુરા થઈ ગયા હોય તો લીંબુના રસમાં ટામેટાના અંદરનો માવો મિક્સ કરીને પૂરા હાથની મસાજ કરવી અને એક કલાક પછી તેને ધોઈ નાખો, જેનાથી હાથની ચામડીમાં નવી ચમક જોવા મળશે.

- મહિનામાં એક વખત તમારા વાળમાં મહેંદી, આમળા અને શિકાકાઇના પાઉડરને મેળવીને એક દિવસ પલાળી રાખી બીજા દિવસે માથામાં લગાવી બાદમાં વાળને ધોવાથી તમારા વાળ સફેદ થતા અટકશે અને ખોડાની તકલીફમાંથી મુક્તિ મળશે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો