Dharma Sangrah
✕

Gold Silver Price: સોના-ચાંદીની કિમંતોમાં આવ્યો ઘટાડો, જાણો દિલ્હી-મુંબઈમાં આજે શુ છે ગોલ્ડનો રેટ

Updated: ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (10:23 IST)
Gold Silver price 12 February: સોના અને ચાંદીના ખરીદદારો માટે રાહતના સમાચાર છે. MCX પર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.  જો તમે સોનું ખરીદવા માંગતા હો કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે સારા સમાચાર છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ઘટાડા સાથે શરૂ થયું છે.
 

MCX પર સોના અને ચાંદીના ભાવમાં કેટલો  થયો ઘટાડો?

 
MCX પર 5 માર્ચની સમાપ્તિ તારીખ ધરાવતી ચાંદી પાછલા સત્રમાં 2,63,018 રૂપિયા પ્રતિ કિલો બંધ થઈ હતી, જ્યારે આજે તે ઘટીને 2,60,938 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ચાંદીમાં 2,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરમિયાન, 2 એપ્રિલની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું પાછલા સત્રમાં 1,58,755 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આજે 1,58,040 રૂપિયા પર ખુલ્યું છે. સોનામાં 650 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈને કારણે કિંમતી ધાતુઓ દબાણ હેઠળ છે.
 

દિલ્હીમાં આજે સોના અને ચાંદીના ભાવ

 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 159,760 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 146,460 રૂપિયા છે. દિલ્હીમાં ચાંદીનો ભાવ રૂ. 2,598 પ્રતિ 10 ગ્રામ અને દિલ્હીમાં રૂ.259,840 પ્રતિ કિલો છે.
 

મુંબઈમાં સોનાનો ભાવ
 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ રૂ.158,791 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.143,060 પ્રતિ 10 ગ્રામ છે.
 

શું સોનુ ખરીદવાનો આ યોગ્ય સમય છે?

 
કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, બજાર નિષ્ણાતો માને છે કે ટૂંકા ગાળામાં ખરીદીની આ સારી તક હોઈ શકે છે. જો કે, રોકાણ કરતા પહેલા બજારની ગતિવિધિઓ અને વૈશ્વિક સંકેતોનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments