Daily Horoscope
✕

સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુ તો બચી જશો ડાયાબિટીસથી

Updated: શનિવાર, 8 ડિસેમ્બર 2018 (07:45 IST)
ડાયબિટીજ-2ના ખતરાથી બચવુ રહેવા માટે નાશ્તામાં દળિયાના સેવન જરૂર કરો. એક અભ્યાસ પ્રમાણે દરરોજ ફાઈબરથી ભરપૂર્ ભોજન ખાસ કરીને દલિયાના સેવન કરવાથી ડાયબિટીજ-2 થવાના ખતરા પાંચ ગણા ઓછા થઈ જાય છે. 
 
દરરોજ 26 ગ્રામ ફાઈબર ગ્રહણ કરવાથી ડાયબિટીજ-2ના ખતરાઅ 18 ટકા ઓછા થઈ જાય છે. એના માટે શોધકર્તાઓ જણાવે છે કે દલિયા અને બ્રાઉન ચોખા ખાવા સારા રહે છે. 
 
એલ વાટકી કૉર્નફ્લેક્સ 0.3 ગ્રામ અનાજ અને ફળોના મિશ્રણથી ત્રણ અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી માત્ર 1.3 ગ્રામ ફાઈબર મળે છે એ દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
રક્ત પર પણ રાખે છે નિયંત્રણ 
 
ફાઈબરથી ભરપૂર નાશતાના સેવન ડાયબિટીજનાસંકટને ઓછુ કરે છે પણ ઉચ્ચ રક્તચાપ પર નિયંત્રણ, વજન ઓછા કરવા અને કેંસ અર માટે પણ જવાબદાર અણુઓને પણ શરીરથી બહાર કાઢે છે. 

વધુ જુઓ..

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

વારાણસીની રામલીલામાં ગભરાટ: બેકાબૂ હાથીએ મહાવતને તેની સૂંઢ સાથે ઉપાડી લીધો, તેની હાલત ગંભીર બની

ફ્રાન્સ અને ઇટાલી પછી, પોર્ટુગલમાં Gen Z ગુસ્સે ભરાયું છે. લોકો રસ્તા પર કેમ ઉતરી રહ્યા છે અને હિંસા અને આગચંપીનો આશરો લઈ રહ્યા છે તે જાણો

ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે! વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે; દેશના આ ભાગોમાં આજે ભારે વરસાદ પડશે

દુબઈથી દિલ્હી જતી એમિરેટ્સ ફ્લાઇટમાં પક્ષી અથડાયું, પરત ફ્લાઇટમાં વિલંબ; મુસાફરો માટે હોટેલ વ્યવસ્થા કરવામાં આવી

વધુ જુઓ..

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓક્ટોબર, 2026

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

માતા કાલરાત્રિની કથા, નવરાત્રીના સાતમાં દિવસે કરો આ કથાનો પાઠ કરવાથી વિધ્નો અને અવરોધો થશે દૂર

આગળનો લેખ
Show comments