Festival Posters
✕

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય

Updated: સોમવાર, 16 એપ્રિલ 2018 (16:09 IST)
જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટકે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેયરની જરૂર હોય છે. કારણ કે તે મહિલાનો શરીર ખૂબ નબળું થઈ ગયું હશે. 

 
સીજેરિયનનો જેના કારણે મહિલાઓના પેટ પર ઑપરેશનના નિશાન રહી જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી. તો આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ જેનાથી આ નિશાન લાઈટ થઈ જશે. 
લીંબૂ અને મધ 
લીંબૂના રસમાં મધ મિક્સ કરો પછી આ પેસ્ટને સી-સેક્શનના નિશાન પર લગાડો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. લીંબૂ ડાઘને દૂર કરવાનો કામ કરે છે, ત્યાં જ મધ ત્વચાને સાફ કરી તેમાં ભેજ આપે છે. 

નારિયેળ તેલ અને ઑલિવ ઑયલ 
નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
 
ટી ટ્રી અને લેવેડર ઑયલ 
આ બન્ને તેલને મિક્સ કરીસી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો.આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
 

એલોવેરા જેલ 
એલોવેરા જેલ પણ નિશાનને ઓછું કરે છે. પણ યાદ રાખો કે નેચરલ એલોવેરા જેલનો જ ઉપયોગ કરવું. દિવસમાં 2 વાર એલોવેરા જેલને નિશાન પર લગાડો. તેનાથી નિશાન લાઈટ થઈ જશે અને તેમાં બળતરા પણ ઓછા થશે. 
કોકો બટર 
કોકો બટરમાં રહેલ ઑકસીડેંટ ઑપરેશનના નિશાનને ઓછું કરવાનો કામ કરે છે. નિશાન પર કોકો બટર લગાવો. તેમાથી નિશાન 

વધુ જુઓ..

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી

Jio IPO Day 2 : બીજા દિવસે જિયો IPO 5.57 ગણો ભરાયો, 75 લાખથી વધુ અરજીઓ સાથે બન્યો રેકોર્ડ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વધુ જુઓ..

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

Dhan Varsha Potli Vidhi- દિવાળી પર ધન લક્ષ્મી પોટલી કેવી રીતે બનાવવી?

ધનવંતરી ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments