શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (14:28 IST)

Remove Blackheads - બ્લેક હેડ્સ દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર

બદલતી ઋતુ.. પોષક તત્વોની કમી કે પછી પૂરતી ઉંઘ ન લઈ શકવાથી ઘણીવાર આપણા ચેહરા પર બ્લેક હેડ્સ દેખાવવા માંડે છે.. યુવક હોય કે યુવતી... સ્ત્રી હોય કે પુરૂષ કોઈને પણ ચેહરા પરના આ ડાધ ન ગમે એ સ્વાભાવિક છે. તમે બ્યુટી પાર્લરમાં જતા હશો... મોંઘા મોઘા ક્રીમ ખરીદતા હશો પણ તમે ક્યારેય આ માટે ઘરેલુ ઉપાયો અજમાવી જોયા છે... નહી ને.. તો ચાલો આજે અમે જણાવી રહેલ કેટલાક ઉપાયો અજમાવો અને પછી જુઓ કે તમારા બ્લેક હેડ્સ ગાયબ થાય છે કે નહી