Daily Horoscope
✕

Tasty જ નહી, આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે દાળ-ભાત

Updated: ગુરુવાર, 18 માર્ચ 2021 (18:52 IST)
ભારત દેશના ઘણા ઘરોમાં નિયમિત રૂપથી દાળ ભાત બને છે. ઘણા લોકોને દાળ-ભાત ખાવું પસંદ હોય છે. અને આ ખાવામાં પણ ખૂબ હળવા હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેનાથી આરોગ્યને ઘણા ફાયદો મળે છે. રોગી થતા ડાકટર દાળ-ભાત ખાવાની સલાહ જ આપે છે. આવો જાણીએ તેનાથી શરીરને મળતા ફાયદા વિશે 
1. એનર્જી 
ભાતમાં ખૂબ કાર્બોહાઈડ્રેટ હોય છે . જેનાથી શરીરને ઉર્જા મળે છે. ભાતની સાથે પ્રોટીનથી ભરેલી દાળ ખાવાથી શરીરને એનર્જી મળે છે. અને ઘણા ફાયદા હોય છે. 
 
2. વજન કંટ્રોલ
વજન વધવાના ડરથી ઘણા લોકો ભાત ખાવું બંદ કરી નાખે છે. પણ આ સહી નહી. દાળની સાથે ભાત ખાવાથી વજન ઓછું હોય છે. દાળથી વધારે મોડે સુધી પેટ ભરેલું રહે છે અને ખૂબ સમય સુધી કઈ પણ ખાવાની ઈચ્છા નહી હોય. દાળની સાથે સફેદની જગ્યા બ્રાઉન રાઈસ ખાવાથી વધારે ફાયદો હોય છે. તેનાથી વજન કંટ્રોમાં રહે છે. 
 
3. પ્રોટીન 
જે લોકો પૂરી રીતે શાકાહારી હોય છે તેને દાળ-ભાતનો જરૂર સેવન કરવું જોઈએ. આ બન્નેમાં જુદા-જુદા રીતના પ્રોટીન હોય છે જે દરઓજ સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી જાય છે. 
 
4. ફાઈબર 
શરીરને સ્વસ્થ રાખવા માટે ફાઈબરની ખોબ જરૂરત હોય છે. તેથી દાળ-ભાતનોપ સેવન જરૂર કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે બ્લ્ડ શુગર કંટ્રોલમાં રાખે છે. 
 
5. પાચન ક્રિયા
દાળ-ભાત ખાવામાં બહુ જ હળવા હોય છે અને તેને પચાવવું પણ ખૂબ સરળ હોય છે . હમેશા પેટ સંબંધી કોઈ સમસ્યા હોવાથી ડાકટર આજ ખાવાની સલાહ આપે છે કારણકે તેનાથી પાચન શક્તિ ઠીક રહે છે. 
 

વધુ જુઓ..

શું છે અમિત શાહનું ઓપરેશન ટ્રાઇડન્ટ, જેણે ડ્રગ્સ સ્મગલરોની કમર તોડી નાખી, 1400 ખાતા સ્થગિત, 100 કરોડના હવાલા બિઝનેસ પર હુમલો

દિલ્હી-NCRમાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો, આગામી 24 કલાકમાં કેવું રહેશે હવામાન? IMD એ નવીનતમ અપડેટ બહાર પાડ્યું

ચુરુમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલી અને કાર વચ્ચે ટક્કરમાં છ લોકોના મોત; બધા જ પીડિતો એક જ પરિવારના હતા.

મન કી બાત: પીએમ મોદી આજે દેશવાસીઓ સાથે કરશે સંવાદ, દિવાળી ટાણે ‘વોકલ ફોર લોકલ’ પર આપી શકે છે ભાર

ઓડિશામાં ચક્રવાતની તૈયારી, 90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી, શાળાઓ અને કોલેજો બંધ; NDRF અને ODRAF ટીમો તૈનાત

વધુ જુઓ..

શરદ પૂર્ણિમાનાં દિવસે કરી લો આ અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વધારો, ઘરમાં થશે ખુશીઓનું આગમન

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવ વરસાવે છે અમૃત, જાણો ખીર મુકવાનો યોગ્ય સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 ઓક્ટોબર, 2026

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા

આગળનો લેખ
Show comments