Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન! તાંબાના વાસણમાં રાખેલું દહીં આરોગ્ય માટે ઝેર

મંગળવાર, 6 માર્ચ 2018 (08:55 IST)
આરોગ્ય- તાંબાના વાસણમાં પાણી બહુ સારું હોય છે. પણ તમે આ જાણો છો કે તાંબાના વાસણમાં દહીં રાખવું બહુ હાનિકારક હોય છે. તમને ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ નહી મૂકવી જોઈએ. આમ તો દહીંઆં ઘણા પોષક તત્વ હોય છે. કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, વિટામિન B6, પોટેશિયમ, કોલેસ્ટ્રોલ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પણ અહીં તત્વ જ્યારે તાંબાના સંપર્કમાં આવે છે  તો ફાયદાની જગ્યા નુક્શાન પહોંચાડે છે. આ તત્વોના શરીર પર ઉલ્ટો અસર હોય છે. 
તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ અને દૂધને મૂક્વાથી આ વસ્તુઓ કૉપરથી રિએકટ કરીને ફૂડ પ્વાજયનિંગનો કામ કરે છે. તેનાથી ડાયરિયા, પેટમાં દુખાવા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. પાણીના સિવાય અને ફળ કે પછી બીજી કોઈ પણ ખાવાની વસ્તુને તાંબાના વાસણમાં નહી રાખવું જોઈએ. 
 
પાણીને તાંબાના વાસણમાં આ માટે રખાય છે કારણકે તેમાં કોઈ પણ રીતનો કોઈ પોષક તત્વ નહી હોય છે. આ વસ્તુના સંપર્કમાં આવવાથી એ તેમના ગુણ લઈ લએ છે. તાંબાના વાસણમાં પાણી મૂકવાથી શરીરમાં થી કૉપરની કમી દૂર થઈ જાય છે. યાદ રાખો કે પાણીના સિવાય કોઈ પણ વસ્તુ માટે તાંબાનો ઉપયોગ ન કરવું. 

વધુ જુઓ..

સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથને મારવા બિહારથી શાર્પશૂટર્સ આવ્યા હતા, 40 લાખ રૂપિયા માટે આ હત્યા કરવામાં આવી હતી.

વડોદરામાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અને સરદારધામ-3નું લોકાર્પણ: પ્રશાસન એલર્ટ

મધર્સ ડે 2026 મા ક્યારે છે ? જાણો માતૃત્વ દિવસનુ મહત્વ, ઈતિહાસ અને આ દિવસ ઉજવવાની ખાસ રીત

હંતા વાયરસ ચેતવણી! શું ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે? મુસાફરી કરતા પહેલા તમારા ટ્રાવેલ વીમાની તપાસ કરો.

Mother's Day 2026 Speech in Gujarati: ‘જે ઘરમાં મમ્મી હસે છે... ' મધર્સ ડે પર ભાષણમાં લાઈન કરી દેશે ભાવુક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 મે 2026

Kala Dhaga: કાળો દોરો આ લોકો માટે હોય છે ખૂબ જ શુભ, જાણો કઈ રાશીઓએ પહેરવો જોઈએ Black Thread

ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય

Guruwar Upay: જો તમે તમારો બિઝનેસ વધારવા માંગતા હોય તો ગુરૂવારે કરી લો આ નાનકડું કામ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 મે 2026

આગળનો લેખ
Show comments