Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શિયાળામાં જાણો ખાન-પાનના ટીપ્સ (Eating tips in winter season)

Updated: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (11:36 IST)
જાણો ખાનપાનના 5 જરૂરી ટીપ્સ - શિયાળાના મૌસમ આરોગ્ય બનાવવા માટે બહુ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ મૌસમમાં જેટલા ફળ અને શાકભાજી બજારમાં આવે છે , આ સારી હોય છે જે તમારી ભૂખ અને પાચનશક્તિ પણ . આ મૌસમમાં સ્વસ્થ રહેવું અને શરદીથી બચવા માટે ખાન-પાનના 5 જરૂરી ટિપ્સ -બનાવે આરોગ્યને હેલ્દી 
1. આ મૌસમમાં શરદી-ખાંસી હોવાની શકયતા વધારે રહે છે. એમાં તમારા શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે એક્સપર્ટ એમના ભોજનમાં નેચરલ એંટીઓક્સીડેંટને શામેળ કરવાના ઉપાય આપે છે. ઠંડના મૌસમમાં તમારા ભોજનમાં આમળાને શામેળ કરો સીધા નહી ખાઈ શકતા તો મુરબ્બાના રીતે કે કઈ પણ રીતે દરેક દિવસ ખાવા-પીવામાં ઉપયોગ કરો. 
 
2. જો તમે ડાઈટ ચાર્ટના પાલન કરી રહ્યા છો તો આમળાના મુરબ્બા લેવાની જગ્યા કોઈ બીજા રૂપમાં લો. એની સાથે અજમો પણ શરીરને ગર્મી આપવાનો સારું સ્ત્રોત છે. એનાથી પણ તમે કોલ્ડ એંડ ફ્લૂથી બચાવ કરી શકો છો. ગોળ અને મધ પણ શિયાળાના દિવસોમાં સારું ગણાય છે. 
 
3. તલ કે ગોળના લાડું શિયાળાથી બચાવ માટે સારો ઉપાય ગણાય છે. ઠંડના મૌસમમાં સૂકા મેવા, બદામ વગેરેનો પણ સેવન પણ લાભદાયક હોય છે. એને પલાળી કે દૂધમાં મિક્સ કરીને કે પછી સૂકા મેવાના દરદરું પાવડર બનાવી લો અને એને દૂધમાં મિક્સ કરી પ્રોટીન શેક જેવું બનાવી લો. 

 
4. પારંપરિક રીતે શિયાળા માટે મેવાના લાડુ બનાવાય છે. લોટ, ચણાના લોટ કે અડદ કે મગની દાળના લોટથી લાડુ બનાવાય છે. ગુજરાતમાં અડદની દાળના લોટથી બનેલા લાડુઓને અડદિયા કહેવાય છે જ્યારે પંજાબમાં એને દાળની પિન્નીના નામ થા ઓળખાય છે. 
5. ડાઈટ એક્સપર્ટ આ જાણે છે કે શિયાળામાં દેશી ઘીનો ઉપયોગ કરવું જોઈએ. જો તમે કોઈ ડાઈટ ચાર્ટને ફૉલો નહી કરી રહ્યા છો તો ઘી આ મૌસમમાં સારા રોગ પ્રતિરોધક ગણાય છે. જો તમે ખાંડ અને ઘી થી પરહેજ કરે છે. તો મૌસમી ફળના સેવન કરવું. તાજી શાકભાજી અને મૌસમના ફળો સાથે ગર્મ દૂધ પણ શિયાળા માટે સારું ગણાય છે. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments