Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાદુ દૂધ નહી દૂધમાં આ વસ્તુ નાખી પીવાથી થશે ચમત્કારિક ફાયદા

શનિવાર, 20 માર્ચ 2021 (00:16 IST)
હળદરવાળું દૂધ દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન કરવા માટ્રથી શરીરના ઘણા રોગોથી છુટકારો મળે છે. 
હળદર અને દૂધ સ્વાસ્થયની હિસાબે તેના ઘણા ફાયદા સામે આવ્યા છે પણ ગર્મ દૂધ સાથે હળદરનો સેવન પણ તમારા આરોગ્ય માટે ઓછું ફાયદા નથી. 
હળદર એંટીબાયોટિક છે તેથી તેને ગર્મ દૂધની સાથે લેવાથી અસ્થમા, બ્રોકાઈટિસ, ફેફસાંમાં કફ અને સાઈનસ જેવી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. આ છે હળહળર વાળા દૂધ પીવાના 5 ફાયદા 
-એમાં એમીનો એસિડ છે તેથી દૂધની સાથે તેનું સેવન પછી ઉંઘ સરસ આવે છે. 
- આ લોહીમાં ટાક્સિનસ દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. 
- આ દૂધ બેકટીરિયલ અને વાયરલ સંક્રમનથી લડવામાં સહાયતા કરે છે. 
- ગર્મ દૂધની સાથે હળદરનું સેવનથી બૉડીમાં જમેલું ફેટસ ઘટે છે. 
- હળદરવાળા દૂધમાં રહેલ કેલ્શિયમ અને મિનરલ્સ આરોગ્યના રીતે વેટ લૉસમાં સહાયતા કરે છે. 

વધુ જુઓ..

કેદારનાથના યાત્રાળુઓ, ધ્યાન રાખો! હેલિકોપ્ટર બુકિંગ અંગે એક મોટી અપડેટ આવી છે

જૂનમાં ફેબ્રુઆરી જેવી ઠંડીનો અહેસાસ! દિલ્હી-યુપી સહિત 23 રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદની ચેતવણી

'તમે એકદમ પાગલ છો, જો હું ન હોત તો તમે જેલમાં હોત' - ટ્રમ્પે નેતન્યાહૂને કેમ આવું સંભળાવી દીધું?

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના - કોટાથી કાનપુર જઈ રહેલી સ્લીપર બસ પલટી, બાળક સહિત 2 ના મોત, 12 ઘાયલ

લાડકી બહિન યોજનામાંથી 80 લાખ મહિલાઓના નામ કેમ દૂર કરવામાં આવ્યા? કારણ જાણીને તમને નવાઈ લાગશે.

વધુ જુઓ..

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

આગળનો લેખ
Show comments