સંબંધિત સમાચાર
- ડાયાબિટીસથી બચવા માટે સવારના બ્રેકફાસ્ટ
- Health tips- સવારે ખાલી પેટ લીંબૂ પાણી પીવાના ફાયદા
- Health Tips- ફક્ત 1 કળી કાચું લસણ આપશે અનેક ફાયદા
- Benefits Of Garlic With Hot Water- ગરમ પાણી સાથે લસણના ફાયદા
- Gujarati Health tips- એસિડીટી નથી, છાતીમાં અચાનક ઉપડયો દુખાવો થઈ શકે છે માઈલ્ડ અટેક જાણો બન્ને લક્ષણોમાં શું અંતર
ગુસ્સો તરત ગાયબ થઈ જશે અજમાવો આટિપ્સ
ગુસ્સા માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય પણ પરેશાન થઈ જાય છે. તમને પણ આ જ રીતે કોઈ પરેશાની છે કે પાર્ટનરનો ગુસ્સો વધી રહ્યું છે તો ટિપ્સ અજમાવો...
1. ગુસ્સા આવતા કોઈ થી વાત કરવાની બદલે થોડીવાર એકલા બેસી જાઓ. માંસપેશીઓને રિલેક્સ કરો. તેનાથી ગુસ્સો શાંત થઈ જશે.
2. કોઈ વાતથી પરેશાન છો તો ગુસ્સા હોવાની જગ્યા ગહરી શ્વાસ ભરો અને આંખ બંદ કરીને પોતાને શાંત કરવાની કોશિશ કરો.
3. ગુસ્સાને દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય છે વાતાવરણને ખુશનુમા બનાવો. સરસ પરફ્યૂમની સુગંધ લો. તમે હેરાન થઈ જશો કે તેનાથી ગુસ્સો ખુશીમાં બદલી જશે.
4. ઠંડું પાણી પીવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે ઉલ્ટી ગણના શરૂ કરો.