Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Joint Pain Causes- સાંધાના દુખાવા માટે જવાબદાર છે આ કારણ

Updated: સોમવાર, 21 નવેમ્બર 2022 (15:25 IST)
Hand And Leg Joint Pain Causes: તમે પણ હાથ, પગના સાંધાના દુખાવાથી પરેશાન રહો છો તો તેને અનજુઓ ન કરવું. આવુ આ કારણે જેમ-જેમ આ સમસ્યા વધે છે તેમ  તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. આમ તો સાંધાના દુખાવા થવાના ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ઈજા થવી, ઈંફેક્શન કે સોજા વગેરે. પણ તે સિવાય પણ ઘણા કારણ ત હાય છે કે હાથ અને પગના દુખાવાના જવાબદાર થઈ શકે છે. તેથી તમને પરેશાન થવાની જરૂ નથી કારણ કે અમે તમને અહી જણાવીશ કે હાથ-પગના સાંધાના દુખાવો શા માટે થાય છે? 
 
હાથ પગના સાંધામાં દુખાવા થવાના કારણ 
ઈજા લાગવી
જો તમને પણ હાથ અને પગના સાંધામાં દુખાવો રહે છે તો તેના પાછળ કારણ છે ઈજા થવી. ઈજા લાગવાથી હાથ પગમાં દુખાવાનો એક સૌથી સામાન્ય કારણ હોઈ શકે છે. જણાવીએ કે જ્યારે હાથ કે પગના સાંધામાં ઈજા લાગી જાય છે તો દરરોજના કાર્ય કરતા સમયે ખૂબ જ પરેશાની થાય છે. 
 
વાયરલ ઈંફેકશન 
વાયરલ ઈંફેક્શનના કારણે પણ સાંધાના દુખાવો થઈ શકે છે. આ કારણ છે કે હેપેટાઇટિસ સી વાયરસ સાંધાના દુખાવાનું કારણ છે. કામ બની શકે છે. આ દરમિયાન, તમે હાથ અને પગના સાંધામાં દુખાવો અનુભવો છો. તેથી જો તમને પણ સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો તેને અવગણશો નહીં.
 
સંધિવા-
હાથ અને પગના સાંધામાં દુખાવો થવાનું કારણ આર્થરાઈટિસ પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આર્થરાઈટિસમાં સાંધામાં સોજો આવે છે, જેના કારણે તમને દુખાવો થાય છે.
 
ટેન્ડિનિટિસ કંડરા
ટેન્ડિનિટિસ કંડરાનો દુખાવો હાથપગના સાંધામાં પણ અનુભવાય છે.તે અસ્થિ અને સ્નાયુને જોડતા લચીલા બેંડના સોજા છે જે હાડકા અને માંસપેશીઓને જોડે છે. આ દરમિયાન તમારા સાંધામાં પીડા કરે છે.

વધુ જુઓ..

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો

અબ્દૂલ જાજમ નહી પાથરે, પોતાનો રાજનીતિક હક લેશે, યૂપી ચૂંટણીને લઈને ઓવૈસીનુ મોટુ નિવેદન

SIR વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ - ન્યુઝ રિપોર્ટના આધાર પર નહી આપવામાં આવે આદેશ, ચૂંટણી પંચે પણ નોટિસ આપી

વધુ જુઓ..

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments