Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Women's Day 2022- પીરિયડસ માટે દીકરીને આ રીતે કરો તૈયાર

Updated: રવિવાર, 6 માર્ચ 2022 (17:37 IST)
ઉમરની સાથે-સાથે શરીરમાં પણ હાર્મોંસના બદલાવ આવવા શરૂ થઈ જાય છે. છોકરીઓના શરીરમાં ખાસ કરીને આ બદલાવ 11 વર્ષની ઉમરમાં આવવા શરૂ થઈ જાય છે જ્યારે છોકરીઓને પહેલા પીરિયડસ હોય છે તો આ બહુ તનાવથી ગુજરે છે. તેમના મનમાં તેને લઈને જુદા-જુદા સવાલ આવે છે. ઘણી વાર ખોતી જાણકારીના કારણે એ માનસિક રૂપથી પરેશાન થઈ જાય છે. જે છોકરીઓને આ વિશે જાણકારી નહી હોય કાં તો એ બહુ ભીકી જાય અ છે કે પછી શર્મ અનુભવ કરે છે અને કોઈથી આ વિશે વાત પણ નહી કરતી. તેથી માતાનો ફરજ બને છે કે તેમની દીકરીને બેનપણીની રીતે સંભાળવું. તેને આ વિશે અડધી અધૂરી નહી પણ પૂરી જાણકારી આપવી. જ્યારે માતાને લાગે કે દીકરી હવે મોટી થઈ રહી છે અને તેમના શરીરમાં ફેરફાર આવી રહ્યા છે તો તેને તેના વિશે પહેલાથી જ તેનાથી વાત શરૂ કરી નાખો. જેનાથી એ આવનાર ટાઈમમાં પોતાને સરળતાથી સંભાળી શકે. 
 
પીરિયડસના વિશે દીકરીથી કરો આ વાત 
1. મિત્ર બનો 
આ ઉમરની દીકરીની સાથે મિત્રતાનો સંબંધ રાખવું સારું હોય છે. આ રીતે તમે ખબર લગાવી શકો છો કે આખેર તમારી દીકરીને આ વિશે જાણકારી પણ છે કે નહી .
 
2. ગેરસમજથી બહાર નિકળો 
બાળકીને આ વિશે જણાવો કે પોતાને આવી હાલાતમાં કેવી રીતે ઠીક રાખી શકાય છે. 
 
3. સહી સીખ આપવી 
દીકરીને આ વિશે જણાવોકે પોતાને આવા હાલાતમાં કેવી રીતે ઠીક રાખી શકાય છે. 
 
4. પહેલાથી જ શરૂ કરવી આ વાત 
તેમની સાથે પહેલાથી જ આ વાત કરવી શરૂ કરી દો. જેનાથી અચાનક આવતા બદલાવથી ન ગભરાવો. 
 
5. દરેક વાતનો જવાબ આપો 
આ વિષયને લઈને દીકરીના મનમાં જો કોઈ સવાલ છે તો ગુસ્સા હોવાની જગ્યા જવાબ આપો. 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments