Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ઠંડું પાણી પીતા હોય તો બંધ કરી દેજો

Published: રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (16:12 IST)
ફ્રીજનું પાણી પીવાના નુકશાન - ઉનાડાના દિવસોમાં સામાન્યત: ઠંડુ પાણી પીવાથી જ તરસ શાંત હોય છે અને ઠંડુ પાણી પાણી ભાવે પણ બહુ છે. આ જ કારણ છે કે ઘણા લોકો ફ્રિજનુ ખૂબ ઠંડુ પાની કે ચિલ્ડ વાટર પીવાનું પસંદ કરે છે. પણ અમે તમને જણાવી નાખે કે ફ્રિજનું પાણી પીવાથી આ 5 ગંભીર નુકશાન પણ થઈ શકે છે. જે તમને જરૂર જાણવા જોઈએ. 
 
 
1. ફ્રિજનુ પાણી આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે અને તેનો એક મોટું કારણ આ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધારે તાપમાન 
 
પર હોય છે જે નુકશાનદાયક છે. 
 
2. ફ્રિજનું પાણી પીવાથી મોટી આંત સંકોચાય છે. જેનાથી એ તેમનો કામ યોગ્ય રીતે નહી કરી શકતી. પરિણામસ્વરૂપ સવારે ઠીકથી પેટ સાફ નહી હોય છે અને  મળ પેટમાં જ રહી સડે છે. 
 
3. આ પાણીને પીવાથી લાંબા સમયનો કબ્જ થઈ શકે છે, જેનાથી તમારો પૂરો તંત્ર ગડબડાય છે અને બીજા ઘણા રોગો જન્મ લે છે. આયુર્વેદમાં કબ્જને બધા રોગોનો મૂળ કહેવાય છે. 
 
4. વધારે ઠંડા પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે અને યોગ્ય રીત કામ નહી કરતી. તેનો અસર તમારા મેટાબૉલિજ્મ અને આરોગ્ય પર સીધો અસર પડે છે. આ તમારી ધડકનને ઓછું પણ કરી શકે છે. 
 
5. વધારે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતા વધારે હોય છે. દરરોજ જો તમે આ ટેવને સતત રાખશો તો ટાંસિલ ગળા, ફેફંસા અને પાચન તંત્રના રોગ થવું સામાન્ય વાત છે. 

વધુ જુઓ..

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ: રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોના નિયમો બદલાયા

યુઝવેન્દ્ર ચહલે લીધો મોટો નિર્ણય, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રીટાયરમેન્ટની કરી જાહેરાત

ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવીને 44 વર્ષ પછી જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં સુજિત કલકાલે કર્યો મોટો ઉલટફેર, અંતિમ 90 સેકન્ડમાં બાજી પલટીને જીત્યો ગોલ્ડ

અંકુશ પંઘાલે રચ્યો ઇતિહાસ, 8 વર્ષ પછી પુરુષોની બોક્સિંગમાં ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

વધુ જુઓ..

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

આગળનો લેખ
Show comments