Daily Horoscope
✕

#webviral પુતળા સાથે અશ્લીલ હરકત, શુ છે આ તસ્વીરની હકીકત

Updated: શુક્રવાર, 10 જૂન 2016 (13:40 IST)
તેની ભૂલ છે. આ શુ પહેરી રાખ્યુ છે.  ત્યા ગઈ જ કેમ હતી ? આ પ્રકારના વાક્યો સાથે મહિલાઓ સાથે થનારા યૌન અપરાધો માટે તેને જ જવાબદાર ઠેરવનારા લોકોને શીખ આપતો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
  
અનેક લોકો અશ્લીલ હરકતો કે યૌન અપરાધોની શિકર મહિલાઓ સાથે ચર્ચાકરી આ સાબિત કરવાની કોશિશ કરે છે કે તેના પહેરવેશે પુરૂષોને ઉશ્કેર્યો. આ તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમા બુરકો પહેરેલ યુવતીના પુતળા સાથે એક માણસ અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. 
 
આ તસ્વીરના વાયરલ હોવાનુ કારણ આ વાતને સાબિત કરવાનુ છે કે મહિલાઓ પ્રત્યે અપરાધ તેમના પહેરવેશને કારણે નહી પણ પુરૂષોની ઓછી માનસિકતાને કારણે હોય છે. તસ્વીરમાં પુતળા સાથે પણ આ માણસ અશ્લીલ હરકતો કરવાથી ખુદને રોકી શક્યો નથી. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

નાના પાટેકરનુ મોત કેવી રીતે થયુ ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો થયો ખુલસો

આગળનો લેખ