Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - સાસુ-વહુની રાજનીતિ

મંગળવાર, 13 જૂન 2017 (12:06 IST)
સાસુએ નવી-નવેલી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યુ... જુઓ હુ ઘરની ગૃહમંત્રી છુ.  પણ સાથે જ નાણાકીય મંત્રલાય પણ સાચવુ છુ. તારા સસરા વિદેશમંત્રી છે. મારો પુત્ર અને તારો વર પુરવઠા મંત્રી છે અને મારી પુત્રી અને તારી નણંદ યોજના મંત્રી છે હવે તુ જ બતાવ તને કયો વિભાગ સાચવવો ગમશે.. ?
 
વહુ એ હળવી સ્માઈલ કરતા કહ્યુ - મમ્મીજી.. હુ તો વિપક્ષમાં બેસીશ અને તમારી સરકાર ચાલવા નહી દઉ 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

World Earth Day- જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

સવારે રોજ બે બાફેલા ઈંડા ખાવાથી શું થશે, જાણો આરોગ્યને થશે શું લાભ ?

Mango juice Recipe - શાહી કેરીનો રસ

આગળનો લેખ
Show comments