Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - 1. પત્નીનો વિશ્વાસ

વેબ દુનિયા ફીચર ટીમ
શુક્રવાર, 19 જૂન 2026 (18:16 IST)
પત્ની: "તમે મને કેટલો પ્રેમ કરો છો?"
પતિ: "એટલો કે તારા માટે ચંદ્ર-તારા પણ તોડી લાવું!"
પત્ની: "તો આજે શાકભાજી લઈ આવો."
પતિ: "જુઓ, પ્રેમ પ્રેમ હોય... અને મિશન ઇમ્પોસિબલ અલગ!"
 
આળસુ વિદ્યાર્થી
શિક્ષક: "બોલ, મહેનતનું ફળ શું મળે?"
વિદ્યાર્થી: "રજાઓમાં હોમવર્ક!"
 
મોબાઈલનો જમાનો
મમ્મી: "બેટા, આખો દિવસ મોબાઈલમાં શું જુએ છે?"
દીકરો: "મમ્મી, ભવિષ્ય."
મમ્મી: "એ કેવી રીતે?"
દીકરો: "બધા કહે છે મોબાઈલમાં જ મારું ભવિષ્ય બગડી રહ્યું છે!" ????
 
4. ડૉક્ટરની સલાહ
ડૉક્ટર: "તમારે રોજ ચાલવું જોઈએ."
દર્દી: "હું તો રોજ ચાલું છું."
ડૉક્ટર: "કેટલું?"
દર્દી: "મોબાઈલની બેટરી 10% થાય એટલે ચાર્જર સુધી!" ????
 
5. પતિ-પત્ની
પત્ની: "હું ઘર છોડીને જઈ રહી છું!"
પતિ: "ખુશ રહેજે."
પત્ની: "હવે હું પાછી પણ નહીં આવું."
પતિ: "ડબલ ખુશ રહેજે!" ????????

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

જમ્યા પછી ફુગ્ગા જેવું ફૂલી જાય છે તમારું પેટ, તો અજમાવો આ ઘરેલું ઉપાયો, ગેસ અને બ્લોટિંગથી મળશે તરત જ આરામ

શું તમે દહીં કબાબ ટ્રાય કર્યા છે? આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે!

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

આગળનો લેખ
Show comments