Biodata Maker
✕

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફોનનો યુગ

Updated: સોમવાર, 29 જૂન 2026 (17:29 IST)
માતા: દીકરા, જમવાનું તૈયાર છે.
 
દીકરો: બસ 5 મિનિટ.
 
10 મિનિટમાં...
 
માતા: દીકરા, જમવાનું ઠંડુ થઈ જશે.
 
દીકરો: હું આવું છું.
 
૩૦ મિનિટ પછી...
 
માતાએ Wi-Fi બંધ કરી દીધું.
 
દીકરો: મમ્મી! ઇન્ટરનેટ કેમ કામ કરતું નથી?
 
માતા: કારણ કે હવે તને ઓનલાઈન રોટલી  નહીં મળે! 

ALSO READ: ગુજરાતી જોક્સ -હોમવર્કમાં AI નો ઉપયોગ

ALSO READ: ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળી
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

મકાઈ ના ઢોકળા

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

નાયલોન પોહા ચિવડા

શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો અને શરદી જેવું લાગે છે, ઠંડી નહીં પણ પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે, આ વસ્તુઓનું કરો સેવન

આગળનો લેખ
Show comments