દિલની હલચલ
નામ મારુ સાંભળી, આંખોમાં શરમ છલકાઈ ગઈ હશે
હોઠ તારા ખામોશ રહેવા છતા દિલમાં તો ક્યાંક હલચલ થઈ હશે