દુશ્મન દિલના N.D મારા પ્રેમને ઠુકરાવી રડાવી રહ્યા છો તમે એક ભૂલ સમજીને ભૂલાવી રહ્યા છો તમેશુ જરૂર છે તમને મારા દિલના દુશ્મન બનવાનીદુશ્મની કરીને પણ દિલમાં તો વસી રહ્યા છો જ તમે